✍?
*ઈશ્વર બદલી ના શક્યો*
*કોઈ માણસને આજ સુધી.*
*અને*
*સેંકડો ઈશ્વર બદલી નાખ્યા*
*માણસોએ આજ સુધી*
*"ધ્યાન"* નો મતલબ આંખો બંધ કરવા નો નહીઁ ખોલવા નો છે...!! બંધ તો પહેલી થી જ છે.
*"જે કર્મ ને સમજે છે એને કોઇ ધર્મ સમજવાની જરૂર નથી...!!???♂"*
Good morning