દુનિયા માં ઝૂકેલા માથા બધા ને પસંદ આવશે,
પરંતુ જ્યારે એ ઝૂકેલા માથા ઉઠે છે , ત્યારે પસંદ નથી આવતા,
કહેવા નો મતલબ છે,
" જ્યાં સુધી લોકો કહે એમ કરશો તો સૌને વ્હાલા લાગશો ,
પરંતુ કે દિવસે તમે તમારા મન ની કરી છે ત્યારથી જ લોકો ની નઝર માં ખૂંચવા લાગશો."
" કરો જ્યાં સુધી બીજા ના મન નું લાગીએ ત્યાં સુધી સારા,
જ્યાર થી સાંભળી પોતાના મન ની લાગ્યા ત્યારથી ખૂંચવા."