રાત દિવસ સાથે રહ્યા
તેઓ નો અન્નદ બની રહયા
પણ મિત્ર બની ન શક્યો
જેમ ફૂલ સુગંધ છોડે નહીં
છતાં તે ઓ થી અળગો બની ગયો
પણ મિત્ર બની ન શક્યો
કુદરત માં જેમ આવે પાનખર
તેમ આજે આવી પાનખર સંબધ માં
પણ મિત્ર બની ન શક્યો
સબંધ સાચવવા ના સપના છે ઘણા
પણ સબંધ ની કસોટી માં નાપાસ થયો છુ
પણ મિત્ર બની ન શક્યો
હુંક લાગણી મેળવી નથી મિત્ર માં થી
ત્યાં અવિશ્વાસ જન્મી ગયો મિરીમાં
પણ મિત્ર બની ન શક્યો
આનંદ મય જિંદગી જીવું છુ પણ મિત્રો ની ઠોકર વાગી છે પણ મિત્ર બની ના શક્યો
પાગલ