specially for my sis.
એક ડોકાચિયું કરી લેવું છે મારે.
જિંદગી કેટલી તું રંગ લાવી છે એ જોઈ લેવું છે મારે..
સાથ આપનાર ક્યાં ભાગી ગયા એ જાણવું છે મારે.
હજુ બચપન માં રમી લેવું છે મારે.
દુનિયા બને છે બે રંગ ની એ શીખી લેવું છે મારે.
મોટા થઇ કઈજ મજા નથી પાછુ બચપન લાવું છે મારે..
જો મોકો આપો હવે તમે તો કઈક કરી બતાવું છે મારે.
લાઈન લગાઈ દઉં સગપણ ની એવું માણસ બની બતાવું છે મારે..
ચિંતા જો છોડી દો મારી તો દુનિયા ફરી આવું છે મારે.
લોકો કહે છે કલંક છે આજ ની છોકરીઓ.
ઉગતો સુરજ બની બતાવું છે મારે...
એક વાર હાથ મૂકી પૂછી લો મારાં સપના.
જીંદગીના સપના માં એક ડોકાચિયું કરાવું છે મારે.