શેઠ એ એના સ્ટાફ ની સામે પાણીમાં પત્થર ફેંક્યો અને પુછ્યું કે પત્થર કેમ ડુબી ગયો ❓
બધાએ એકજ જવાબ આપ્યો કે ભારે હતો એટલે ડુબી ગયો.
શેઠ એ એના ચમચાં ને પુછ્યુ ,
એણે બહુજ સૂંદર જવાબ આપ્યો.
મને તો એટલી ખબર પડે તમે જેનો હાથ છોડી દીધોએ ડૂબી ગયો.
*એની માને*
આવાજ હરામખોર નોકરીમાં તરક્કી કરેછે.
???