English Quote in Quotes by Arpit Patel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્વામી વિવેકાનંદના ત્રણ એવા સૂત્રો, જે વાંચતા જ આપણા મનમાં પોઝિટિવિટી જન્મે છે!*

?? *જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*

?? *જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.*

?? *પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે.*

English Quotes by Arpit Patel : 111206750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now