બોલવા વાળા આજે બોલવાના છે અને કાલે ભૂલી પણ જવાના છે,
એમના માટે આજ નો દિવસ કઈ રીતે પસાર થઈ જાય. એ માટે નો એક ટોપિક બની ને તમે આવ્યા છો,
એટલા જ માટે કહેવાય છે કે જે તમારા મન ને પસંદ છે. એ કરો.
કારણ કે , જે વસ્તુ મન ને પસંદ હશે એ દિલ (હૈયું) જરૂર થી પસંદ કરશે.
" મન નું કરો,
હૈયું એની જાતે જ માની જશે."