*ચાલો ને.. એક One Day Picnic કરીએ.. ,*
પરિવાર ના પાંખા માળામાં..
થોડી ડાળખીઓ *Add* કરીએ.. ,
કોણ બોલ્યું.. , કોણ મૌન છે.. ,
શું આપ્યું.. , શું લઇ ગયા.. ,
આ બધું મૂકીને..
એકબીજાના *Friend* બનીએ.. ,
નાના પાસેથી નવું શીખીએ.. ,
મોટા પાસેથી જૂનું જાણીએ.. ,
ચાલોને.. પંચાત મૂકીને..
બસ *Knowledge* લઈએ.. ,
ક્યાંક દર્દ.. , ક્યાંક હાસ્ય.. ,
ક્યાંક એકલતા.. , ક્યાંક માનવતા.. ,
ચાલોને.. સાથે મળીને..
એકબીજાના સ્વપ્નાઓ પૂરા કરવાની *Try* કરીએ.. ,
facebook, WhatsApp મૂકીને..
રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ.. ,
ચાલો ને.. એક *One Day Picnic* કરીએ..