અેક શિશુના જન્મને સ્ત્રીનો બીજો જન્મ માનવામાં આવતો હોય,
તો,
તારી મારા પડતી પ્રત્યેક પ્રેમભરી નજર મારા માટે નવો જન્મ છે,,,,
પ્રેમનો સંબંધ જુદો છે, પણ લાગણી તો અેક જ છે.....
જો હોય આ બંને સંબંધ મારા જીવનમાં,
તો,
મારે બીજું શું જોઈએ મારા સુખ-દુઃખમાં.....