*આજે લોકવાયકા ૧૦૦૦ ટકા સાચી પુરવાર થઈ છે*...???
*દિલ્હી નાં અકબર બાદશાહ ... નાં દરબાર માં તાનસેને દિપક રાઞ ઞાયો...અને એના આખાય શરીર માં અસહ્ય આઞ લાઞી... ત્યારે એ આઞ ને બુઝાવવા કોઈ મલ્હાર રાઞ ઞાય , તો જ એ આઞ બુઝે..... ત્યારે ફરતો - ફરતો તાનસેન વડનઞર આવેલો.....વડનગર ની બે નાઞર બ્રાહ્મણ કન્યાઓ તાના અને રીરી એ મલ્હાર રાઞ ઞાયો...અને તાનસેન નાં શરીર ની અસહ્ય આગ બુઝાવેલી*....???
*તાનસેન દિલ્હી આવીને અકબર બાદશાહ ને બધી વાત કરી...અકબરે આ બંને નાગર કન્યાઓ તાના અને રીરી ને દિલ્હી નાં દરબાર માં લાવવા માટે વડનઞર સેના મોકલી....આ સમાચાર આ બે નાઞર કન્યાઓ ને મલ્યા...અને પોતોની જાતને સેના થી બચાવવા અગ્નિસ્નાન કરી લીધું...પણ એ પહેલાં બાદશાહ ને શ્રાપ આપ્યો...કે તારી દિલ્હી ની ઞાદી ઉપર એક દિવસ આ જ ઞામ .. વડનઞર નો દિકરો બેસશે...અને તેને કોઈ હટાવી નહી શકે*... *અને આ બંને નાઞર દિકરીઓ તાના અને રીરી ની વાત.... લોકવાયકા આજે ૧૦૦૦ ટકા સાચી સાબિત પુરવાર થઈ છે* ?????
ધન્ય છે *તાના અને રીરી ને.......અને સલામ છે ....ઞૌરવ છે ...અભિમાન છે....લોકનાયક...માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે....ના ભુતો...ના ભવિષ્યતિ*.....???