*યોગ*
વિશ્વ યોગ દિવસની સહુ
સખીઓને મિત્રોને હાર્દિક ?
સ્વાસ્થ્યવર્ધક શુભકામનાઓ ?
❣️યોગ❣️
ભીતરી આત્મા અને તન-મનની સુંદરતાને વધારવાના નુસ્ખા..
મસ્તિષ્કને સંતુલિત કરવાની મથામણ..
હોઠે સ્માઇલ સાથે ચહેરાની સુંદરતા વધારવાનો ઈરાદો..
ઈશ્વર સાથે સંવાદ કરી
નિરોગી ચિંતા મુક્ત
પ્રફુલ્લિત રુહાનુ જીવન શરીર..
ભય ભગાડવાનો
રામબાણ ઈલાજ..
યોગ કરી રોગ ભગાડો
ભોગ કરો ફોગ
નહીંતર મનમાં ને મનમાં
થશે શોગ..
-આરતીસોની©રુહાના.!
અમદાવાદ...