લાડકવાયો મારો દીકરો જીનલ ?
મારા દીકરા નુ મલકતુ મુખઙુ આખી દુનિયા માં લાગે સૌથી પ્યારુ ?
દિલમાં એક અરમાન એને ત્યાં હું દિકરી બની અવતરુ. ?
દેવનો દિધેલો મારો કળિયુગનો શ્રવણ છે, પોતાની ખુશી કરતાં મા - બાપને ખુશ રાખે છે ?
રાત દિવસ બીજાના સુખની કામના કરી દોડતો રહે છે,
દુશ્મનમાં પણ સારા ગુણો સોધતો રહે છે મારો લાલ. ?
ચેહર મા અને હનુમાન દાદા ને એક જ પ્રાથના, રાખજો સલામત આ મારો પરિવાર,
અને સલામત અને સ્વસ્થ અા મારા સંતાનો રહે સદા. ?
દિલમાં એક અરમાન અમર રહે ભાઈ બહેન નો પ્રેમ,
અધુરા અરમાનો મારા પૂરા કર્યા દિકરા તેં, જીવન દિપાવ્યું અવતાર મુજ પેટે ધરીને. ?
દીકરા ના સુખી દામ્પત્ય માટે હરદમ દિલથી નીકળતી દુવા અને આશીર્વાદ છે. ???
હું એક મા પણ માતૃત્વનુ સાચું સુખ તમારા જેવા સંતાનો મળ્યા એથી ફળ્યું.
જીગરના ટુકડા તમારો પ્રેમ છે એ જ મારા ચાર ધામની યાત્રા છે... ?
દિકરા તારી ખુશીથી વધુ દુનિયામાં મારા માટે કોઈ ખુશી નથી... ???
ભાવના ભટ્ટ અમદાવાદ.......