નમસ્કાર,
વતનની વાતના પાને ચાલી રહેલા કલમનો પમરાટ વિભાગના આગામી અંક માટે *' મોસમ વરસાદની'* વિષય સંપાદક મંડળે નક્કી કરેલ છે. તો આપ આપની કૃતિ ઉપરના વિષયને અનુકૂળ આગામી 25મી જૂન 2019 સુધીમાં મોકલી આપશો.
- લેખની કે વાર્તાની શબ્દ મર્યાદા 250 થી 300. વધારે હશે તો સ્વીકાર્ય નથી.
- વોટ્સએપ અથવા મેઈલ બે માંથી એક માં જ મોકલવું.. ખાસ નોંધ લેશો
- આપની કૃતિ ગૂગલ ફોન્ટ(ફોનેટીક ફોન્ટ) માં જ મોકલવી.
- આપની કૃતિ મેઈલ કરવી અથવા WhatsApp કરવી
- કૃતિની પસંદગી અંગે વારંવાર *પૂછપરછ* કરવી નહીં.
- આપની કૃતિ ધરવતા અખબારની હાર્ડકોપી આપને ઘરે જોઈતી હોય તો કૃતિ સાથે જ સરનામું લખવું.
- અખબાર ના મળે કોઈ કારણોસર તો નજીકની ટપાલ કચેરીનો સમ્પર્ક કરવો, બીજીવાર પેપર મોકલવામાં આવશે નહીં.
- અંક પ્રસિદ્ધ થયેથી સોફ્ટ કોપી મોકલવામાં આવશે WhatsApp પર.
- આપની કૃતિની અંતિમ પસંદગીનો નિર્ણય સંપાદક મંડળનો રહેશે.
- કૃતિ મોકલવાનું સરનામું
kalam.vatan@gmail.com
- વધુ માહિતી માટે..9408190834 //9033344634 પર સંપર્ક કરવો
- સંપાદક
વતનની વાત