?♻️ 21 જૂન 2019 ♻️?
??♂ 5th આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ??♀
? વિશ્વ કક્ષાની થીમ ➖ યોગ ફોર ક્લાઈમેટ એક્શન
? આ વખતે રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ➖ ઝારખંડ રાજ્યના રાંચી ખાતે થશે
? 4th યોગ દિવસે (2018) રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ➖ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે થઈ હતી
?☘???
? આ વખતે ગુજરાત રાજ્યની યોગ દિવસે થીમ ➖ યોગ ફોર હાર્ટ કેર
? ગુજરાત રાજ્ય કક્ષાના યોગ દિવસ ની ઉજવણી ➖ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે (તથા કુલ 150 પ્રવાસન સ્થળોએ) થશે
? 4th આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (2018) ગુજરાત માં રાજ્ય કક્ષાની ઉજવણી ➖ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થઈ હતી.
?????
? તમામ યોગ દિવસ ની થીમ ⤵️
❇️ પ્રથમ યોગ દિવસ
➖ Yoga for Harmony and Peace (2015)
❇️ બીજો યોગ દિવસ➖ Connect the youth (2016)
❇️ ત્રીજો યોગ દિવસ➖ Yoga for Health (2017)
❇️ ચોથો યોગ દિવસ ➖ Yoga for Peace (2018)