તમે હવથી હવાયા છો
છતા ભરપુર લાગો છો.
અને મીઠેરી મીટ માડોં
તો નયન ના નુર લોગો છો.
મળો છો એકલા સામે
તો કુણો અંકુર લાગો છો
અનો હોવ તમારી સૈયરુ સાથે
ત્યારે તો ગાડાં તુર લાગો છો.
અમે નાના જરણ માન્યા
તમે તાણી જવાના શુ.
પણ તમારા નેણ જોયા તો
હીરણ ના પુર લાગો છો.
અમારુ જીવ ગોકુળ
રમે છે અંદર ૧૬૦૦ ગોપીઓ.
પણ તમેતો લઇ ગ્યા હ્રદય ના કાનને
અકરુર લાગો છો
રહો છો મોન મેહફીલ મા
અેક હવાસ તો આપો
તમે તો રાજ ના ચાહક
ઉચેરુ કુળ લાગો છો.
-Kયુર???? ( અજ્ઞાત )