English Quote in Jokes by Prashant Soni

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*"એક ઘરની બહાર બોડઁ ટાંગેલુ હતુ"*

*"પત્નિનેં વશ માં કરવાનું તાવીજ મળશે."*

*" ખુબ લાંબી લાઈન લાગી હતી"*

*"ત્રણ જણ વાત કરતા હતા."*

૧ . *" હું ૮૦ km દુર થી આવું છુ "*

૨. *"હું ૧૧૦ km દુર થી આવું છુ"*

*"૩. કહે હુ અહીયાં નો જ છું"* *" અને એ મારું જ ઘર છે સાલ્લુ કોઈ બોડઁ ટીંગાડી ગયુ છે,"* *" મારે કાઢવુ છે પણ કોઈ આગળ જવા જ નથી દેતુ..!"*

??????????

English Jokes by Prashant Soni : 111199325
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now