એક ભાઇ ને ત્યાં એક સોકરો બેસવા આવિયો એ ભાઇ ને સવાલ કરે કે ભાઇ તમે કેટલું ભણ્યા ભાઇ કહે કે સ્કૂલ માં સેને હું એટલો હોશિયાર હતોકે કે અમારા સ્કૂલ ના પિંસિપાલ પણ મને પૂછવા આવતાકે હવે ભાઇ તું ક્યારે ધરે જાય હવે જાને એટલો હોશિયાર હતો બેસવા આવેલો સોકરો કહે ના તમે કેટલા હોશિયાર હસો એટલે સ્કૂલ ના પિંસિપાલ પણ કહે ધરે વ્યો જા ????