*સંભાવાના*
સંભાવના કયા હતી કે વાયુ પણ વંટોળે ચડશે.
આમ અચાનક વાવાઝોડામાં મુંબઈના સફર મળશે.
ચાલ ને આજ નજીકમાં જઈ વાયુને નિહાળીશ.
વાપી વલસાડ નવસારી સુરત ભરૂચ ક્યાંક તો મળશે.
નર કહે ધાર્યું ધણીધરનુ થાય, સંભાવના ન હોય એ પણ થાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ