*સળગતી રહી ઝૌહરમાં નારીઓ, આખલાઓ મૌન હતા.*
*ભણાવી દીધું અકબર મહાન, તો મહારાણાપ્રતાપ કોણ હતા.*
??
*સડી ગઈ હતી લાશો સડક કિનારે,*
*ગાંધી પણ મૌન હતા.*
*ભણાવી દિધું કે ચરખે આઝાદી મળી,*
*તો માંચડે ચડનાર જુવાનજોધ કોણ હતા.*
??
*એ દોરડી હજી સંગ્રહાલયમાં મોજૂદ છે, જેનાથી ગાંધી બકરી બાંધતા હતા,*
*પણ ઓલી દોરડી ક્યાં છે જેના પર ભગતસિંહ,સુખદેવ,અને રાજગુરૂ હસતા મોંઢે હિંચક્યા હતાં.*
??
*કોણ જાણે કેટલાં હિંચક્યા હતાં ફાંસી ઊપર,કેટલાં ગોળીએ વિંધાણા હતા,*
*ખોટું કેમ ક્યો છો ? સાહેબ કે ચરખે આઝાદી આવી હતી.*
??
?????????
*ઊંડાણ થી વિચારજો.*