હું મારી જિંદગી માં પાછળ રહી ગયો .....(૨)
સુ બનવા માંગતો હતો ને સુ બનિ ને રહી ગયો દોસ્ત....
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો.... (૨)
લોકો ને ખુશ કરતા કરતા ક્યાંક હું દુઃખી થઈ ગયો દોસ્ત...
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો ........(૨)
આવ્યો હતો અમદાવાદ માં મારી સપનાઓ ની દુનિયા લઈ ને....
જોત જોતા માં ક્યાક એ દુનિયા હું ભુલી ગયો દોસ્ત
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો.... (૨)
લોકો ના મોહ પર સ્માઇલ લાવતા લાવતા
ક્યાંક હું મારી સ્માઇલ ને ભુલી ગયો દોસ્ત... (૨)
મારી સપના ઓનિ દુનિયા મા હું ક્યાક અટવાઈ ગયો
હું મારા મુખ પર ની સ્માઇલ ને ભુલી ગયો દોસ્ત ભુલી ગયો....
સુ બનવા માંગતો હતો ને સુ બનિ ને રહી ગયો દોસ્ત....
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો દોસ્ત..... (૨)
(અેક જીંદગી નાઅનુભવ થી લખિ સે )
લિ
જુગરાજ કુમાર કે પંચાલ
8154878089