પ્રેમ એટલે શું...???
એતો કોઈ પણ બે લાઈનમા જવાબ આપી દેશે...
પણ સાચા પ્રેમ નો મતલબ જાણવો જ હોય તો
કોઈ એવા વ્યક્તિ ને પુછી જોવો જેને ખબર હોવા છતા, કે એ વ્યક્તિ ક્યારેય એની થવાની નથી
જેને એ પ્રેમ કરે છે
છતા પણ આખી જીંદગી એજ એક વ્યક્તિ ને કોઈ સ્વાથૅ રાખ્યા વગર આખી જીંદગી પ્રેમ કરવાનુ નક્કિ કયૅુ હોય...
- અજ્ઞાત