સમય નું સરોવર તો એક એક દિવસ સાથે રોજ ઘટવાનું જ છે,,,
તેથી જ એમાં છબછબિયાં કરવાનું ના ભૂલ એ માનવ..!!
સારો મોકો મળશે ને મજા કરીશ એવી લહેર ની શોધ માં
ક્યાંક કુદરતરૂપી મળતી મહેર ના ચુકી જવાય..!!
તેથી જ આજ માં પણ આજની ક્ષણ ને જીવ
બીજું બધું વિચારવું પણ વ્યર્થ જ છે...!
કારણ સમય એક પરીવર્તિત ઘટના છે.
-Hina modha.