*નદી*
રડતી આંખે નદી કરે પોકાર.આમ હું અને તમે કયાં સુધી જીવિત રહીશું.મારી પવિત્રતા સ્વછતા પર ઉઠે છે સવાલ.હૈ માનવી મારે તો વહેવું હતું વનરાજી વચ્ચે, પર્વત ને પેલે પાર મળવું મને જ્યાં અડકે મહાસાગર.આજ હું બની માનવી તારા કાજે મેલી, હવે ક્યાં તમારી પ્યાસ બુઝાવુ ! હૂં પોતે છું મુજાવુ.
નથી થાવું મારે આવી નદી .ખાર બની સુકી જઈશ,કાંતો સાગર ને ભુલી જઈશ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
લવાજમ✅