Gujarati Quote in Motivational by Parmar Narvirsinh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટૂંકી માર્મિક વાર્તા :

વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી, ત્યારે સસરાએ સાસુ ના કાનમાં ધીરે થી કહ્યું;

"ધ્યાન થી જો, ચેહરો બદલી ને દીકરી આવી છે, બસ આટલું તું સમજી લેજે"!!!
અજ્ઞાત
??

Gujarati Motivational by Parmar Narvirsinh : 111180281
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now