English Quote in Funny by Swati Joshi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં જ ક્યાંક વાંચેલું કે, "તમારું વર્તન તમારી આસપાસનાં જગતનું પ્રતિબિંબ હોય છે."

હવે આ વાત સમજીને, આજથી કોઈ પ્રત્યે રંજ ન રાખશો.... લોકો પ્રાણી-સંગ્રહાલય, તબેલા કે ઢોર પુરવાનાં વાડાઓ પાસે રહેતા હોય એ એમનો દોષ ન કહેવાય.... ??

#gujarati
#mamro

English Funny by Swati Joshi : 111179593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now