English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કદીક સીધું,*
*કદીક આડું,*
*ચાલ્યાં કરવાનું આ ગાડું.*

*કર્મની ઘંટી દળતી રહેતી,*
*થોડુંક ઝીણું, થોડુંક જાડું.*

*સપનાંઓને રોકો ત્યાં તો,*
*ઈચ્છાઓનું આવતું ધાડું.*
*આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે,*
*સેલ્ફી પાડું?*

*આ જીવન છે જ અડવીતરું*
*બસ,*
*દિલ થી જીવી લો થોડું.* *

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111176264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now