Gujarati Quote in Questions by Er.Bhargav Joshi અડિયલ

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ કોઈ એ એક મેસેજ મોકલ્યો હતો ..કે

"માં બાપ રાખવાનો નો અધિકાર જો દીકરી પાસે હોય તો કોઈ વૃદ્ધાશ્રમ ના હોય..."

પણ શું ખરેખર આ સત્ય છે???

શું માં બાપ રાખવાનો હક દીકરીઓ પાસે હોય તો સાચેજ આવું થઈ શકે???

માં બાપ ફક્ત પોતાના ના જ કેમ ??? શું પોતાના પતિ ના માં બાપ કેમ નહિ ???


હું કોઈ સ્ત્રી નો વિરોધ નથી કરતો પણ એક સવાલ મારા મગજ માં પણ વીંઝાય છે..

અપરણિત પુરુષે ક્યારે પોતાના માબાપ ને વૃદ્ધાશ્રમ માં મૂક્યા છે ???

ના ..

તો પરણ્યા પછી જ કેમ ???

ખરેખર તો આપડે આપડી વિચારસરણી બદલવાની જરૂર છે. બધી વાત માટે ફક્ત પુરુષ દોષી નથી હોતો.

જો એક સ્ત્રી પોતાના માબાપ ને પ્રેમ કરી શકે તો એના પતિ ના માબાપ ને કેમ નહિ.

દરેક માબાપ પોતાની વહુ ને દીકરી માની શકે પણ શું દરેક વહુ દીકરી બનવા તૈયાર છે પણ ખરી ???

ફક્ત સુવિચારો થી દુનિયા નહિ બદલાય એના માટે શરૂઆત આજ થી આપણે કરવી જ પડશે...

મારા અંગત વિચારો થી કોઈ ને ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું..
???


✍️ બેનામ

Gujarati Questions by Er.Bhargav Joshi અડિયલ : 111173906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now