*યોગી ઠોઠ નિશાળીયો*
??????
યોગી એ એના સંસ્કૃતના પ્રોફેસર ને પૂછ્યું:-
સાહેબ,
*"हीन शोरक नपाम्रधु।"*
*"हीन शोरक नपारादिम॥"*
આ શ્લોકનો અર્થ શુ થાય ? ?
પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું, ?
ઘણી ચોપડીઓ વાંચી....?
આખી લાયબ્રેરી ફરી વળ્યાં ....?
ગુગલ પણ જોયું... ?
પણ કશું નહીં સમજાયું....??
૪ દિવસ પછી પ્રોફેસર યોગી પાસે આવ્યાં
અને સમર્પણ ભાવે હાથ ??જોડી ને પુછ્યું કે,
હે યોગી મહારાજ........
તમે તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજાતો જ નથી.
યોગી થોડુ હસ્યો ને કહે, ?
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી
જરા ઊલટું વાંચી જુઓ.....?
સમજાઈ જશે.
.
સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે.....!!
જે પડી ગયા તે.....???
હજી બેભાન જ છે. ???
??????????