એક ચા વાળો દરરોજ એક કોલેજે જતી છોકરી ને જોઈ ને ગાય છે:"ભોલી સી સુરત, આંખો મેં મસ્તી, દૂર ખડી શરમાયે.. હાયે.. હાયે..."
દરરોજ નું આ થયું...
એક દિવસ આ ચા વાળા એ પાછું ગાયું...
તો તે કોલેજ વાળી છોકરી એ પણ ગાયું...
"કાલી સી સુરત, હાથો મેં કિટલા, દૂર ખડા ચીલ્લાયે ..ચાયે ..ચાયે..."