Gujarati Quote in Blog by Amit Nahierwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને ખબર છે...???

મારા લખાયેલા શબ્દોની સાર્થકતા એટલે...

"એનું તારા હોઠોથી તારા હૃદયમાં સ્થાપન..."

"એનું તારા હૃદયથી તારા આત્મામાં અવતરણ..."

પછી...

એ શબ્દોમાંથી ધ્વનિત થતા તારાજ લયમાં...

ખુદ તારુજ ઓગળી જવું...

અને...

એમાંથી...

તેં ફિલ કરેલી એક એક ક્ષણના કણનું...

મારા આત્મા સુધી પહોંચવું...

-- અમિત કુમાર

Gujarati Blog by Amit Nahierwala : 111168265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now