"માઁ"
"મા તે મા બીજા બધા વનવગડા ના વા!"
"જનની ની જોડ સખી નહીં જડે રે લોલ"
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે !
દુનિયામાં આજે જો કોઈનો પ્રેમ નિ:સ્વાર્થ રહ્યો હોય તો એ છે માતાનો પ્રેમ.
(બાળપણ માં માતા વિશે નિબંધ લખાવતા હતા ત્યારે કદાચ એટલી સમજ ન હતી તો માતા નો નિબંધ વાંચી ને પરીક્ષા માં લખતાં હતા પણ આજે સમજણ છે વગર વાંચે ઘણું બધું લખવું છે માતા વિશે... કલમ પણ છે ને કાગળ પણ...પણ નથી હવે એ માતા ના નિબંધ નું સ્થાન પરીક્ષા માં....)
love you
MAA and PAA
I am nothing without both of you...
One word for you....
Thanks to give me beautiful life?