ધાર્યા કરતાં વેલી થઈ ગઈ,
જાત સદંતર મેલી થઈ ગઈ.!

બે ફળિયા વચ્ચે પ્રેમ થયો,
ને વંડી વચ્ચે ડેલી થઈ ગઈ.!!


લી. પારસ બઢીયા ?
મો.૯૭૨૩૮૮૪૭૬૩.

Gujarati Romance by Paras Badhiya : 111166502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now