તું થઇ ગઈ નારાજ તો વધારે સતાવીશ...
તારા વિચારો થકી હું સપના માં આવીશ...
મે તો લખી નાખ્યું છે જીવન તારા #નામે ...
એક દિવસ જોઈ લેજે તારી પાસે પણ લખાવીશ...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111165667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now