સાથ એનો મારી પાસે નથી તો સુ થયું
યાદ તો છે ને સાહેબ
મારી યાદો જ એને મારી પાસે
લાવી દેશે , આ તો મારું દીલ કહે
દરેક વખતે મને કે આવી એ તો
મળશે તને ને માત્ર ચાહસે તને

Gujarati Poem by Semin Shrimali : 111164774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now