સમજદારી વિના નું મારું બાળપણ
બાળપણ હતું ઘણું સુંદર
ઉંમર વધતી ગઈ સમજદારી વધતી ગઈ
ને બાળપણ મરતું ગયું
સમજદારી ની જવાબદારી તો મળી
પણ ક્યાંક એ મારું હસતું બાળપણ ખોવાઈ ગયું
બાળપણ માં રમકડાં જ હતા જિંદગી
છે આજે જિંદગી જ એક રમકડું
બાળક ને જોવ તો બાળક થવાનું મન થાય
થાય કંઈક જાદુ કે હું ફરી બાળક થાવ
બધું જ મળી ગયું મને આજે
બસ ન મળ્યું તો એ મારું બાળપણ
Mehul dusane