લખું જો તારી મહેક
મદહોશ દિલ થઈ જાય,.
વાંચું જો તારી ગઝલ
ગુમ સુમ મન થઈ જાય,..
નિહાળું જો તારી આખો માં મારુ દિલ ડૂબી જાય,.
સાંભળું જો તારી વાતો
કાન સન થઈ જાય,..
તારી હર એક આદત પર
મારા દિલો ની મોસમ બદલાય જાય,..
અેટલે જ કહું છું તું મારા દિલ માં રહે છે❤?