*" ડરે છતી કરી પોલ "*
કેવિનનો ડર અને નકારાત્મક વિચાર એ કેટકેટલી બાબતો અને કેટકેટલાય લોકો ની પોલ છતી કરી. જે દેખાતા હતા તેવા ન હતા દરેક વાત ઉજાગર કરી દીધી જેના કારણે લોકો હવે સચેત થઈ ગયા અને અન્ય સાથે કેવી રીતે વર્તન વ્યવહાર કરવો એ હવે ધ્યાન રાખતા વર્તન વ્યવહાર કરશે. કોઈ પણ કોઈની પણ વાતમાં આવી જઈ નુકશાન પહોંચાડી શકે છે. એ લોકો ને જાણ થઈ ગઈ. જેથી હવે દરેક એક બીજા સાથે વર્તન વ્યવહાર કરતા સાવચેતી જાળવશે...ૐD