કંઠમાં જ્યારે ડુમો અટકી જાય છે
મૌન ત્યારે #કાગળૉ માં દોરાય છે
આંખ સામે દ્રશ્યનો મેળો હોય છે
કોઇ માણસ બંધ આંખે દેખાય છે

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111158828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now