ખુબ હસીન હતી ઝીંદગી ,,,,!!
જયારે ના કોઈ સાથે મહોબ્બત કે નફરત હતી,,,,!!
પણ ઝીંદગી માં એક મોડ એવો આવ્યો કે,,,,!!
મહોબ્બત એક સાથે અને #નફરત સારી દુનિયા સાથે થઇ ગઈ,,,,!!

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111156600

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now