Gujarati Quote in Poem by SABIRKHAN

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2

છળ કોઈ છે
------------

ઘૂઘવતી આંખને મેં નિરંતર જોઈ છે
લાગ્યુ હસ્તા નકાબની પાછળ કોઈ છે

દિલાસો દઈ જતી કોઈની તડપ દૂરથી
ડગમગતા  બૂતને ટેકો અકળ કોઈ છે

જિંદગી શરુ થઈ ગઈ પછી નવેસરથી
પગલાં એનાં 'જીવાદોરી' બળ કોઈ છે

શ્વાસ ત્યાર પછી ચૂક્યા નથી 'ધરી' ને
ભીતર બેઠું લાગણીનું નગર કોઈ છે

રસાલો તમારા તરફ વળ્યો  'સાબીર'
જાણે એ હસતી  આંખમાં છળ કોઈ છે

Gujarati Poem by SABIRKHAN : 111156012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now