#KAVYOTSAV -2
સમય ની સાથે પસાર તો થતાં ગયા પણ પાછળ વળી ને
એક વાર બોલી જોયું હોત તો સારું હોત
શું એમને પણ અહેસાસ નહિ થયો હોય કે
એક વાર પૂછી જોયું હોત તો સારું હતું....
જન્મ ને મરણ ના વચ્ચે ઝોલા ખાતી આ જિંદગી માં
એક વાર બોલી જોયું હોત તો સારું હોત
-ક.શા