અરે કોઈ જઈને પુછો એ આતમને ,,,
કેટલી વાર યાદ કરે છે એ તમને ???
ક્યાંથી ખબર હોય એ વ્યથા તમને ,,,
ઘણું કષ્ટદાયક છે ,,, મળવું એ આતમને ......

Gujarati Good Morning by Tejal Vaghasiya . : 111155162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now