કેટલીક ઇચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી....
માત્ર અધુરી ઈચ્છાઓ બનીને દિલમાં રહી જાય છે,

પૂરું તો માત્ર જીવન થાય છે....
કેટલાકનું મરજીથી તો કેટલાકનું મજબૂરીથી..!!

Gujarati Good Morning by Apexa : 111155070
Kamlesh 8 year ago

અપેક્ષા યોગ્ય હોય તો કદાપી અપૂર્ણ ના રહે... અપેક્ષાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now