English Quote in Hiku by Raje.

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આવજે ભાઈ આવજે હો

તુ જજે ને ભલે છાનો માનો, ભાઈ
પણ હુ તો શોર મચાવીશ જ
આવજે ભાઈ આવજે હો, અમને ભુલીસ તો નહી?
તુ પલટીને ભલે ના જોજે
પણ હુ તો હાથ હલાવવાનો જ
આવજે ભાઈ આવજે હો
તુ ભલે રસ્તા પર આગળ વધતા અદ્રસ્ય થઈ જઈસ
પણ હુ તો ત્યાજ ઉભો ને ઉભો તને જોવાનો
અને કહેવાનો આવજે ભાઈ આવજે હો.

-રેરા

English Hiku by Raje. : 111154496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now