The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Thanku Thanku so much all.... ?????
abhinandan
congratulations
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે? શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે? ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ! પાંદડું કહે કે, મારે અડવું આકાશને ને તું મને શા માટે બાંધતું ? ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે… જે સૌ સાથે આપણને સાંધતું તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ
Thanku so much my dear Sis
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser