જિંદગીમાં હંમેશા ખુશ રહેવું........ હંમેશા લય માં રેહવું કૃષ્ણ ની વાંસળી ની જેમ.......પણ થોડો ક્રોધ પણ રાખવો એના સુદર્શન ની જેમ.....કેમ કે સુદર્શન નહીં રાખો તો કોઈ આપણી વાંસળી છીનવી લેશે....
જય શ્રી કૃષ્ણ ..

Gujarati Religious by Shree Radhe : 111154090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now