અફસોસ ના કર જીંદગી માં કાંઈ ગુમાવવાનો
અહીંયા ક્યાં કોઈ ને કશું મળ્યું છે આ છે કળિયુગ નો જમાનો
ફાટેલા કપડાં ને ફેશન કરી ને પહેરે આતો મોર્ડન જમાનો
આતો વિચારો માં ગણો આગળ જવાનો
અહીંયા સહુ વિચારે મારી જોડે છે બુદ્ધિ નો ખજાનો
કોઈ ને ક્યાં છે અહીં સમય નો અભાવો
પોતા ના ને પારકા અને પારકા ને પોતાના કરવાનો
અહીંયા ક્યાં કોઈ ને સમય સંબંધ નિભાવનો
લગ્ન પણ આતો કોર્ટ માં કરવાનો
ક્યાં છે એને સમય પણ ફેરા લેવાનો
માણસ મટી મશીન બનવાનો
ક્યાં થી કરે એ પ્રેમ નિભાવવાનો????
dishu patel