મારુ ખાસ

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ સમય આવે ત્યારે..
એવુ એક હોવુ જરૂરી છે … જે … દીલથી કહે ..
ચિંતા ના કર યાર હુ ..છુ ને…
આંસુની કિંમત ન હોય વાલા.
પણ
જે ખરા #સમયે લૂછી જાય,
તેની કિંમત જરુર હોય..

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152845

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now