તમને સુ લાગે ટિક ટોક ફરી ચાલુ થયું એ સારું છે કે ખરાબ
બધા નું વિચારી ને જવાબ દેજો
તમારું તમારા છોકરાવ....@@@@@@@@

Gujarati Questions by Dilip Odedra : 111152378
Dilip Odedra 8 year ago

મને તો એક રીતે ખરાબ લાગે કારણ કે તેના લીધે એક તો નાના મોટા નો ટાઈમ વેડફાય છે અને બીજું એ કે છોકરાવ ને એમથી ખોટા વિચારો આવે છે તમે સમજી શોકો ને હું સુ કેવા માંગુ એ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now