પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,

તારો અવાજ સંભાળું છો હું #કિતાબ માં;

તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને સજાવશે,

એકાદ પત્ર તુય લખે જો જવાબ માં

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now